શરાબના સેવનથી લીવરના સેલ્સમાં ફેટ આવી જાય છે, ફેટી લીવરની બીમારી થાય છે
શરાબનું સેવન કરવાથી લીવરને નુકસાન થવાનું જોખમ સૌથી વધારે હોય છે
શરાબ પીવાથી આલ્કોહોલિક હિપેટાઈટીસ પણ થાય છે, ડાયાબિટીસની સ્થિતિમાં તો ફેટી લીવર થવાનું જોખમ બહુ વધી જાય છે