જૈસલમેરમાં લગ્ન કરી સિદ્ધાર્થ-કિયારા મુંબઈ આવ્યા


By Kishan Prajapati08, Feb 2023 08:48 PMgujaratijagran.com

લગ્નના બંધનમાં બંધાયા

સિદ્ધાર્થ અને કિયારા 7 ફેબ્રુઆરીએ રજવાડી સ્ટાઇલમાં ફેરા ફરીને લગ્નના બંધનમાં બંધાયા હતાં.

આખો પેલેસ શણગાર્યો

સિદ્ધાર્થ-કિયારાના લગ્ન જૈસલમેરના સૂર્યગઢ પેલેસમાં યોજાયા હતાં. લગ્નના બે દિવસ દરમિયાન આ પેલેસ અલગ-અલગ રોશનીથી શણગાર્યો હતો.

લગ્નના ફોટો શેર કર્યા

સિદ્ધાર્થ અને કિયારાએ તેમના લગ્નના દિવસે કપલ ફોટો તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યા હતાં.

આશીર્વાદનો વરસાદ

સિદ્ધાર્થ અને કિયારા પર બોલિવૂડની હસ્તીઓ અને ફેન્સે આશીર્વાદનો વરસાદ કર્યો હતો.

ALL PHOTO CREDIT: SOCIAL MEDIA

રિધિમા પંડિતના સાડી લુક્સ લાગશે એકદમ હટકે, ટ્રાય કરો દેખાશો સુંદર