43 વર્ષની ઉંમરે પણ શ્વેતા તિવારી લાગે છે રૂપ રૂપનો અંબાર, જુઓ તસવીરો


By Bhavesh Chaudhary29, Jul 2024 04:31 PMgujaratijagran.com

શ્વેતા તિવારી

ફેમસ અભિનેત્રી શ્વેતા તિવારીનો પરિચય આપવાની જરૂર નથી કારણ કે, હંમેશા તેના હોટ લુકને કારણે ચર્ચામાં રહે છે.

ફિટનેસ

શ્વેતા તિવારી 43 વર્ષની છે પરંતુ અભિનેત્રીનું ફિટનેસ જોઈને કોઈ તેની ઉંમરનો અંદાજ લગાવી શકતું નથી.

લેટેસ્ટ લુક

શ્વેતા તિવારી સોશયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે અને હંમેશા પોતાની હોટ તસવીર શેર કરતી રહે છે. હાલમાં જ અભિનેત્રીએ તેનો લેટેસ્ટ લુક શેર કર્યો છે.

ફેશન સેન્સ

ફેશન સેન્સની વાત કરવામાં આવે તો અભિનેત્રી શ્વેતા તિવારી કોઇથી ઓછી નથી. અભિનેત્રી પોતાના અદ્ભુત લુકને લઈને પુરા ભારતમાં ફેમસ છે.

સાડી લુક

શ્વેતા તિવારી પાસે સાડીનું અદ્ભુત કલેક્શન છે. તમે પણ અભિનેત્રીના સાડીના લુકને કોપી કરીને તમારો દેખાવ અદ્ભુત બનાવી શકો છો.

પાર્ટીવેર લુક

જો તમે પાર્ટીવેર આઉટફિટ શોધી રહ્યા છો તો તમે શ્વેતા તિવારી જેવા થાઈ-હાઈ સ્લિટ ડ્રેસની સ્ટાઇલ કરી શકો છો.

શ્વેતા તિવારીનો સૂટ લુક

શ્વેતા તિવારી સૂટમાં પણ અદ્ભુત લાગે છે. તમે પણ અભિનેત્રીના આ લુકની સ્ટાઈલ કરી શકો છો.

વેસ્ટર્ન આઉટફિટ

શ્વેતા તિવારી 43 વર્ષની ઉંમરે પણ વેસ્ટર્ન આઉટફિટમાં હોટ લાગે છે. તમે પણ આ સ્ટાઈલ કરી શકો છો.

વાંચતા રહો

માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

સોનાક્ષી સિન્હાએ ઓફ-વ્હાઈટ અનારકલી ડ્રેસમાં દેખાઈ સુંદર અને પ્રભાવશાળી, જૂવો તસવીરો