શ્વેતા તિવારીના એટ્રેક્ટિવ સાડી લુક્સ, તમે પણ કરી શકો છો ટ્રાય


By Sanket M Parekh11, Dec 2023 04:08 PMgujaratijagran.com

TV એક્ટ્રેસ

શ્વેતા તિવારી ટીવીની ફેમસ એક્ટ્રેસ છે. જે પોતાના અભિનય કરતાં વધારે તેના લુક્સને લઈને સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે.

ફિટનેશના દિવાના

એક્ટ્રેસ 43ની વયે પણ એટલી ફિટ છે કે યંગ એક્ટ્રેસને ટક્કર આપી રહી છે. શ્વેતાની ફિટનેસના લાખો લોકો દિવાના છે.

હૉટ સાડી લુક્સ

શ્વેતા તિવારી પાસે સાડીઓનું શાનદાર કલેક્શન છે. એવામાં આજે અમે તમને તેના હૉટ અને એક્ટ્રેક્ટિવ સાડી લુક્સ દેખાડવા જઈ રહ્યા છીએ. જેને તમે પણ ટ્રાય કરીને ખુદને સ્ટાઈલિશ બનાવી શકો છો.

ગોર્જિયસ રેડ સાડી લુક્સ

એક્ટ્રેસે તાજેતરમાં રેડ કલરની એમ્બ્રોયડરી સાડી અને કાનમાં ઝૂમખા ખુલ્લા વાળમાં પોતાનો ગોર્જિયસ લુક શેર કર્યો છે.

હોટ સેક્વિન સાડી

શ્વેતા આ બ્લેક કલરની સેક્વિન સાડી ડીપનેક બ્લાઉઝમાં ખૂબ જ હૉટ લાગી રહી છે. તમે પણ આ લુક ફૉલો કરી શકો છો.

સેસી વ્હાઈટ સાડી

એક્ટ્રેસ સિમ્પલ સાડીમાં ખૂબ જ એક્ટ્રેક્ટિવ લાગી રહી છે. ડીવાની વ્હાઈટ સિમ્પલ સાડી ડીપ વી નેક બ્લાઈઝ લુક ખૂબ જ સેસી લુક આપી રહી છે.

સ્માર્ટ રેડી ટૂ વિયર સાડી

જો તમને સાડી પહેરવામાં તકલીફ થતી હોય અને તમે પહેલી વખત સાડી પહેરવા જઈ રહ્યા હોય, તો શ્વેતાની આ રેડી ટૂ વિયર સાડીથી આઈડિયા લઈ શકો છો.

શાઈની સાડી લુક

અભિનેત્રી આ સિલ્વર કલરની શાઈની સાડી કટ સ્લીવ્ઝ બ્લાઉઝમાં ખૂબ જ એક્ટ્રેક્ટિવ લાગી રહી છે.

લહેંગા ચોલીમાં મૃણાલ ઠાકુરે લૂંટી મહેફિલ, વેડિંગ સિઝન માટે છે એકદમ પરફેક્ટ