મૃણાલ ઠાકુરે TV ઈન્ડસ્ટ્રીથી પોતાની કરિયરની શરૂઆત કરી હતી. આજે એક્ટ્રેસ હિન્દી અને સાઉથની ફિલ્મોમાં ઉમદા અભિનય કરી રહી છે.
લગ્ન સિઝન શરૂ થઈ ગઈ છે અને તમે પણ આ સિઝનમાં શાનદાર આઉટફિટ સર્ચ કરી રહ્યા હોય, તો આ લુક્સ કેરી કરી શકો છો.
જો તમે આ સિઝનમાં શાનદાર લહેંગા ચોલી કેરી કરી શકો છો. મૃણાલ ઠાકુરની પાસે દરેક આઉટફિટનું શાનદાર કલેક્શન છે.
મૃણાલ ઠાકુર સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે. તાજેતરમાં એક્ટ્રેસે વ્હાઈટ લહેંગામાં શાનદાર લુક શેર કર્યો છે.
જો તમને તમારા લુકને સૌથી ડિફરન્ટ બનાવવા માંગતા હોય, તો તમે મૃણાલના આ પિન્ક રોઝ લહેંગાને ટ્રાય કરી શકો છો.
અત્યારે મિરર વર્ક લહેંગા ખૂબ જ ટ્રેન્ડિંગમાં છે. એક્ટ્રેસે મિરર વર્ક લહેંગા સાથે મેચિંગનો ઑફશૉલ્ડર બ્લાઉઝ પેર કર્યો છે.
જો તમે બ્રાઈડ માટે લહેંગો સર્ચ કરી રહ્યા હોય, તો મૃણાલનો આ લહેંગા લુક પરફેક્ટ છે. દુલ્હન પર આ લહેંગા ખૂબ જ સુંદર લાગશે.
લહેંગા ડિઝાઈનની સાથે તમે મૃણાલ ઠાકુરના આ સેસી બ્લાઉઝ ડિઝાઈનને પણ કૉપી કરી શકો છો.