સિદ્ધાર્થ-કિયારાની રિસેપ્શન પાર્ટીમાં બોલિવૂડની આ સુંદરીઓ ખાસ અંદાજમાં નજરે પડી


By Vanraj Dabhi11, Dec 2023 10:19 AMgujaratijagran.com

સિદ્ધાર્થ - કિયારા રિસેપ્શન પાર્ટી

7 ફેબ્રુઆરી 2023ના રોજ લગ્ન કર્યા છે અને કિયારા અને સિદ્ધાર્થે તાજેતરમાં જ મુંબઈમાં તેમના લગ્નની રિસેપ્શન પાર્ટીનું આયોજન કર્યું હતું. જ્યાં બોલિવૂડની તમામ અભિનેત્રીઓએ પોતાના ખાસ અંદજમાં નજરે પડી હતી.

આલિયા ભટ્ટ

ચમકદાર સાડીમાં પોતાના લુકથી આલિયા પાર્ટીની લાઈફ હતી. અભિનેત્રીના લુક પરથી સૌ કોઈને આકર્ષક કર્યા હતા.

કૃતિ સેનન

કૃતિએ પણ તેના ગોલ્ડન સ્પાર્કલ સાડી લુકથી બધાને દિવાના બનાવી દીધા હતા.

ભૂમિ પેડનેકર

રિસેપ્શન પાર્ટીમાં ભૂમિ આ ડિઝાઈનર સાડીમાં રિવીલિંગ બ્લાઉઝ લુક સાથે ધૂમ મચાવી રહી હતી.

You may also like

આ અભિનેત્રીઓના ટ્રેડિશનલ લુક શાનદાર છે, તહેવારો પર પરફેક્ટ લાગશે

સાઉથની રૂપ સુંદરીઓ લહેંગામાં શાનદાર લાગે છે, જુઓ

અનન્યા પાંડે

સિદ્ધાર્થ-કિયારાની ગ્રાન્ડ રિસેપ્શન પાર્ટીમાં અનન્યાના બ્લેક ચમકદાર સાડીના લુકએ દરેકના મન મોહી લીધા હતા.

કરીના કપૂર

ઝળહળતી ગુલાબી સાડીમાં કરીના પાર્ટીની લાઈફ હતી.

રકુલ પ્રીત

રકુલ પ્રીત ઓફ શોલ્ડર ચોલી સાથે ક્રીમ કલરના લહેંગામાં સુંદર લાગી રહી હતી.

દિશા પટણી

દિશા પટણી વેસ્ટર્ન શિમરી આઉટફિટમાં ખૂબ જ કિલર લાગી રહી હતી.

વાંચતા રહો

મનોરંજન સંબંધિત દરેક અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

બેહદ બોલ્ડ અને ફિટ દેખાય છે ઝન્નત ઝુબૈર, જાણો તેનો ફિટનેસ રૂટીન અને ડાયટ પ્લાન