બેહદ બોલ્ડ અને ફિટ દેખાય છે ઝન્નત ઝુબૈર, જાણો તેનો ફિટનેસ રૂટીન અને ડાયટ પ્લાન


By Sanket M Parekh10, Dec 2023 04:22 PMgujaratijagran.com

ચાઈલ્ડ આર્ટીસ્ટ જન્નત

એક ચાઈલ્ડ આર્ટીસ્ટ તરીકે પોતાની કરિયરની શરૂઆત કરનારી જન્નત ઝુબૈર આજે કોઈ ઓળખની મહોતાજ નથી.

ફેમસ હસ્તી

TV શૉ સહિત અનેક મ્યૂઝિક વીડિયો અને ફિલ્મોમાં પણ જન્નત જોવા મળી ચૂકી છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયામાં પોતાનો જલવો વિખેરતી રહે છે.

ફિટનેસના દિવાના

22 વર્ષની જન્નતની ફિટનેસ પણ કમાલની છે. દરેક ડીવા જેવી ફિટનેશ મેળવવા માંગે છે.

સ્ટ્રિક્ટ ડાયટ અને વર્કઆઉટ

અભિનેત્રી ખુદને ફિટ રાખવા માટે ડેઈલી વર્કાઉટ અને સ્ટ્રિક્ટ ડાયટ ફૉલો કરે છે. જે તેને ફિટ રાખવામાં મદદ કરે છે.

ટ્રેડમીલ એક્સરસાઈઝ

આ ઉપરાંત જન્નત ટ્રેડમીલ એક્સરસાઈઝ પણ દરરોજ કરે છે. જેનાથી પગના મસલ્સ મજબૂત બનવા સાથે બ્લડ સર્ક્યુલેશન પણ ઠીક રહે છે.

લાઈટવેટ એક્સરસાઈઝ

જન્નત ઝુબેર પોતાના વર્કઆઉટ રૂટીનમાં લાઈટ વેટ એક્સરસાઈઝ સામેલ કરે છે. આ સાથે જ તેમાં વેરિએશન પણ હોય છે.

આ લગ્નગાળામાં ટ્રાય કરો રાધિકા મદાનના આ સાડી લુક્સ, દેખાશો સૌથી અલગ