ટીવી ઈન્ડસ્ટ્રીની ફેમસ અભિનેત્રી શ્વેતા તિવારીની દીકરી પલકે પણ બોલિવૂડમાં પોતાની ઓળખાણ બનાવી લીધી છે
પલક તિવારીનો દરેક લુક ફેન્સને પસંદ આવે છે. ઘણી છોકરીઓ તેની ફેશન સેન્સથી ટિપ્સ લઈ શકે છે
પલક તિવારી હંમેશા જ ટ્રેન્ડી આઉટફિટ્સ પહેરે છે. આ રેડ કલરના ડ્રેસમાં અભિનેત્રી ઘણી ખૂબસૂરત લાગી રહી છે
સાડી હોય કે પછી સૂટ પલક દરેક લુકમાં ઘણી ખૂબસૂરત લાગે છે
પલક તિવારીના આઉટફિટ્સ અને મેકઅપથી આઈડિયા લઈ શકાય છે
પલક તિવારીએ હાલમાં જ સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે