બોલિવૂડની ફેમસ અભિનેત્રી જાહ્નવી કપૂર પોતાની ફેશન સેન્સને લઈને ઘણી પોપ્યુલર છે
સોશિયલ મીડિયા પર અભિનેત્રી પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે
જાહ્નવી કપૂર દરેક લુકમાં ખાસ અને આકર્ષક લાગે છે, આ બ્લેક આઉટફિટમાં અભિનેત્રી આકર્ષક લાગી રહી છે
વેસ્ટર્ન હોય કે પછી ઈન્ડિયન અભિનેત્રી દરેક આઉટફિટમાં ખૂબસૂરત લાગે છે
જાહ્નવી કપૂર આ પર્લ લહેંગામાં ઘણી સુંદર દેખાઈ રહી છે
જાહ્નવી કપૂર હાલ ઘણા મોટા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે