By AkshatKumar Pandya20, Dec 2022 04:27 PMgujaratijagran.com
માલવ્ય યોગશુક્ર પ્રથમ, ચોથા, સાતમા કે દસમા ભાવમાં હોય, વૃષભ અને તુલા રાશિમાં હોય, જે પોતાની રાશિમાં હોય અથવા મીન રાશિમાં હોય, જે તેમની ઉચ્ચ રાશિ છે, તો આ યોગ માલવ્ય મહાપુરુષ કહેવાય છે
કર્ક રાશિતમને ભાગ્યનો સાથ મળશે. અટકેલા કાર્ય પૂરા થશે. વેપારીઓ માટે મહિનાની સમયગાળો શુભ રહેશે. વિદેશ પ્રવાસ થઈ શકે છે
કન્યા રાશિમાલવ્ય રાજયોગથી કન્યા રાશિના જાતકોને કાર્યમાં સફળતા મળી શકે છે. વૈવાહિક જીવનમાં મધુરતા આવશે. અટકેલા નાણા પરત મળી શકે છે. વાહન ખરીદવાના યોગો બની રહ્યા છે
કુંભ રાશિમાલવ્ય રાજયોગ લાભકારી રહેશે. આકસ્મિક ધનલાભની પ્રાપ્તિ થશે. નવુ પદ મળી શકે છે. વેપારીઓને સારી ડિલ મળી શકે છે
સમાચારથી સતત અપડેટ રહેવા માટે અહીં ક્લિક કરો
પુત્રી માલતી સાથે દેશી ગર્લ Priyanka Chopra ની ક્યુટ મોમેન્ટ્સ