પુત્રી માલતી સાથે દેશી ગર્લ Priyanka Chopra ની ક્યુટ મોમેન્ટ્સ


By Dharmendra Thakur20, Dec 2022 12:49 PMgujaratijagran.com

દેશી ગર્લ પ્રિયંકા ચોપરાએ સોશિયલ મીડિયા પર પુત્રી માલતી સાથે લેટેસ્ટ તસવીરો શેર કરી છે

તસવીરોમાં બંને વિન્ટર અને ક્રિસમસનો આનંદ લેતા જોઇ શકાય છે, જો કે અભિનેત્રીએ તેની પુત્રીનો ચહેરો છુપાવી રાખ્યો છે

પ્રિયંકા ચોપરાએ ઘણી વાર પુત્રી માલતીની સાથે હેપી મોમેન્ટ્સની તસવીરો શેર કરી છે

આ તસવીર અભિનેત્રી અને માલતીની દિવાળીના સમયની છે, બંને દિવાળીની પૂજામાં સાથે બેઠા છે

સોશિયલ મીડિયા પર બંનેની તસવીરો ઘણી ચર્ચામાં રહે છે, અભિનેત્રી હંમેશા માલતી સાથેની તસવીરો શેર કરે છે

નિક, પ્રિયંકા અને માલતી ત્રણેય સાથે કમ્પલીટ ફેમિલી ફોટોમાં નજર આવી રહ્યા છે

ALL PHOTO CREDIT: INSTAGRAM/ PRIYANKA CHOPRA

સમાચારથી સતત અપડેટ રહેવા અહીં ક્લિક કરો.

ભોજપુરી એક્ટ્રેસ Monalisaનો બ્લેક આઉટફિટમાં હોટ અવતાર