ભોજપુરી એક્ટ્રેસ Monalisaનો બ્લેક આઉટફિટમાં હોટ અવતાર


By Jignesh Trivedi19, Dec 2022 08:00 PMgujaratijagran.com

લેટેસ્ટ ફોટોઝભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાએ લેટેસ્ટ ફોટોઝ શેર કર્યો છે, જેમાં તે ઘણી જ સુંદર લાગી રહી છે.

આઉટફિટલેટેસ્ટ ફોટોઝમાં એક્ટ્રેસે બ્લેક કલરની બોડીકોન સ્લિટ ડ્રેસ પહેર્યો હતો.

ઓવરઓલ લુકઆ આઉટફિટની સાથે એક્ટ્રેસે ખુલ્લા વાળ રાખ્યા છે અને લાઈટ મેકઅપ કર્યો છે.

પૂલ પાસેએક્ટ્રેસે પૂલની પાસે હોટ પોઝ આપ્યા, એક્ટ્રેસની ચર્ચા ભોજપુરી સિનેમાની સાથે સાથે હિન્દી ટીવી ઈન્ડસ્ટ્રીમાં પણ છે.

હોટનેસ ઓવરલોડેડમોનાલિસા પોતાની હોટનેસને લઈને હંમેશા ચર્ચામાં રહે છે.

સોશિયલ મીડિયાએક્ટ્રેસ સોશિયલ મીડિયામાં પણ ઘણી જ ફેમસ છે અને પોતાના હોટ ફોટોઝ શેર કરતી રહે છે.

ALL PHOTO CREDIT: INSTAGRAM/MONALISA

સમાચારથી સતત અપડેટ રહેવા અહીં ક્લિક કરો.

Lionel Messiની વાઈફ Antonela Roccuzo છે બેહદ ગ્લેમરસ, જુઓ ફોટોઝ