Shubman Gill : વનડેમાં બેવડી સદી ફટકારનાર વિશ્વનો સૌથી યુવા બેટ્સમેન
By Jagran Gujarati
19, Jan 2023 01:13 PM
gujaratijagran.com
ગિલે 149 બોલમાં 208 રન ફટકાર્યા હતા. જેમાં 19 ચોગ્ગા અને 9 છગ્ગાનો સમાવેશ થાય છે.&
શુભમન ગિલની ઉંમર 23 વર્ષ અને 132 દિવસ છે, જ્યારે ઈશાન કિશનની ઉંમર 24 વર્ષ અને 145 દિવસ છે.
વનડેમાં બેવડી સદી ફટકારનાર બેટ્સમેનની યાદીમાં પાંચ ભારતીય છે. જેમા રોહિત શર્મા, વિરેન્દ્ર સેહવાગ, ઈશાન કિશન, સચિન તેંડુલકર અને શુભમન ગિલ છે.
ભારત તરફથી વનડે ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપથી 1000 રન પૂરાં કરનાર બેટ્સમેન હવે ગિલ જ છે.
પહેલાં આ રેકોર્ડ વિરાટ અને ધવનના નામે હતો. આ બંનેએ 24-24 ઈનિંગમાં આ પરાક્રમ કર્યું હતું.
પહેલાં આ રેકોર્ડ વિરાટ અને ધવનના નામે હતો. આ બંનેએ 24-24 ઈનિંગમાં આ પરાક્રમ કર્યું હતું.
આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટે
Mouni Roy કૃષ્ણ ભક્તિમાં થઇ લીન, શેર કર્યો રેટ્રો લુક
Explore More