Mouni Roy કૃષ્ણ ભક્તિમાં થઇ લીન, શેર કર્યો રેટ્રો લુક


By Dharmendra Thakur19, Jan 2023 12:41 PMgujaratijagran.com

મૌની રોયે ઇન્સ્ટાગ્રામ પર પોતાનો રેટ્રો લુક શેર કર્યો છેરેટ્રો લુક

આ તસવીરમાં મૌની કૃષ્ણની ભક્તિમાં લીન નજરે પડી રહી છેકૃષ્ણ ભક્તિમાં લીન

દીવાની અલગ અલગ પ્રકારના નૃત્ય મુદ્રાઓ જોઈ ફેન્સ ફિદા થઇ ગયા છેનૃત્ય મુદ્રાઓ

અભિનેત્રીએ પોતાની આ તસવીરોની સાથે કેપ્શનમાં લખ્યું છે કે - ભોર ભયે પંઘટ પે મોહે નટખટ શ્યામ સતાયેકેપ્શન

મૌનીની આ તસવીરોનો જોઇને અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે અભિનેત્રી કોઇ નવા પ્રોજેક્ટનો ભાગ બનવા જઇ રહી છેન્યૂ પ્રોજેક્ટ

દીવા આ સિમ્પલ સાડી લુકમાં એકદમ ખૂબસૂરત જોવા મળી રહી છેપ્રિટી લુક

આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટેALL PHOTO CREDIT: INSTAGRAM

Srinidhi Shetty વન શોલ્ડર ડ્રેસમાં જોવા મળી ઘણી ગ્લેમરસ