સાઉથ એકટ્રેસ શ્રિયા સરન એથમિક અને વેસ્ટર્ન બંને આઉટફિટમાં શાનદાર લાગી રહી છે.અભિનેત્રીનો લુક હંમેશા અદ્ભુત હોય છે,પરંતુ માત્ર તેના કપડા અને સાડીઓ જ નહીં,પરંતુ તેના બ્લાઉઝની ડીઝાઈન પણ શાનદાર હોય છે,ચાલો જોઈએ.
શ્રિયાએ ગ્રીન કલરની સાડી સાથે મેચિંગ બ્લાઉઝ પહેર્યું છે,આ બ્લાઉઝની થ્રી ફોર્થ સ્વીવ્સ તેને આકર્ષક બનાવી રહી છે.
અભિનેત્રીએ લહેંગા સાથે ડિઝાઇનર કટ બ્લાઉઝ પહેર્યું છે,આ બ્લાઉઝની સ્વીવ્ઝ પર ટેસેલ્સ પણ છે.
અભિનેત્રીએ પિંક ડ્રેસ સાથે મેચિંગ બ્લાઉઝ પહેર્યું છે,તમે આ ડિઝાઇનર બ્લાઉઝને લહેંગા સાથે ટ્રાય કરી શકો છો.
શ્રિયાએ સાડી સાથે મેચિંગ ડીપ નેક બ્લાઉઝ પહેર્યું છે, આ બ્લાઉઝમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે.
અભિનેત્રીએ લાંબા સ્કર્ટ સાથે ડીપ નેક બ્લાઉઝ પહેર્યું છે, આ બ્લાઉઝમાં પફી સ્વીવ્ઝ છે જે તેને આકર્ષક બનાવે છે.
અભિનેત્રીએ પિંક અને સોનેરી રંગના હેવી એમ્બ્રોઇડરીવાળા બ્લાઉઝને લહેંગા સાથે પહેર્યું છે,આ બ્લાઉઝ દેખાવમાં ખૂબ જ સુંદર લાગે છે.
અભિનેત્રીએ પીળા રંગની સાડીને મેચિંગ મિરર વર્ક બ્લાઉઝ સાથે પહેર્યું છે. આ બ્લાઉઝ તેની સાડીની સુંદરતા વધારી રહ્યું છે.
તમે શ્રિયા સરનની બ્લાઉઝ ડિઝાઇન પણ પહેરી શકો છો,આવી વધુ સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.