સાઉથ ફિલ્મોની શાનદાર અભિનેત્રી Mrunal Thakur હિંદી સિનેમાં પણ પોતાના અભિનયનો જાદુ બતાવી ચૂકી છે
ઇન્ડિયન હોય કે વેસ્ટર્ન Mrunal દરેક આઉટફિટમાં શાનદાર દેખાય છે
Mrunal એ બ્રાઉન કલરના બોડીકોન ગાઉનમાં પોતાનો આકર્ષક લુક શેર કર્યો છે
આ પિંક કલરના સ્ટ્રેટ સૂટમાં Mrunal નો સાદગી ભરેલો અંદાજ જોઈ શકાય છે
પોતાના વેસ્ટર્ન અટાયરમાં બવાલ મચાવનારી Mrunal આ બ્લેક હાઈ સ્લિટ ગાઉનમાં ઘણી આકર્ષક દેખાઈ રહી છે
Mrunal આ મિરર વર્ક ગોલ્ડન લહેંગામાં અપ્સરા લાગી રહી છે