અભિનેત્રી Malaika Arora એ હાલમાં જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ Instagram પર નવી તસવીરો શેર કરી છે
Malaika આ તસવીરમાં ઘણી જ ગ્લેમરસ દેખાઈ રહી છે
Malaika Arora આ વ્હાઇટ કલરના ડ્રેસમાં પોતાનો દિલકશ અંદાજ બતાવી રહી છે
Malaika એ આ તસવીરો શેર કરી છે, જેમાં તે ઘણી આકર્ષક લાગી રહી છે
Malaika ની અદા પર તેના ફેન્સ ફિદા રહે છે
અભિનેત્રીએ ગ્લોસી મેકઅપ કેરી કરેલ છે