જ્હાન્વી કપૂર સિમ્પલ સાડીમાં પણ લાગે છે બલાની ખૂબસુરત, જુઓ તસવીરો


By Sanket M Parekh06, Sep 2023 03:04 PMgujaratijagran.com

હિટ એક્ટ્રેસ

જ્હાન્વી કપૂર બૉલિવૂડની સક્સેસફૂલ અને હિટ એક્ટ્રેસ પૈકીની એક છે, જે પોતાના અભિનય સાથે-સાથે ફેશન સેન્સને લઈને પણ ચર્ચામાં રહે છે.

લેટેસ્ટ લુક

તાજેતરમાં જ એક્ટ્રેસે સિમ્પલ સાડીમાં પોતાનો સાદગીભર્યો અંદાજ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેને ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યાં છે.

ગ્રીન સાડી

જ્હાન્વી કપૂર આ પ્લેન ગ્રીન કલરની સાડી વિથ કૉન્ટ્રાસ્ટ બ્લૂ બ્લાઉઝમાં ખૂબ જ ક્યૂટ લુક આપી રહી છે.

સિલ્ક સાડી

અભિનેત્રી આ બ્લૂ કલરની સિલ્ક સાડીમાં બલાની સુંદર લાગી રહી છે. ફેસ્ટિવલ માટે જ્હાન્વીનો આ ટ્રેડિશનલ લુક બેસ્ટ છે.

વ્હાઈટ સાડી

જ્હાન્વીનો આ વ્હાઈટ સિમ્પલ સાડી લુક ખૂબ જ યુનિક અને એલિગન્ટ છે. જેને તમે કોઈ પણ પાર્ટીમાં પહેરી શકો છો.

રેડ સાડી

આ રેડ પ્લેન સાડીમાં એક્ટ્રેસનો ગ્લેમર લુક જોઈ શકાય છે. ફેન્સ પણ જ્હાન્વીના દરેક સાડી લુક ખૂબ જ પસંદ કરે છે.

ફ્લોરલ પ્રિન્ટ

આ ફ્લોરલ પ્રિન્ટ વ્હાઈટ બેસ સાડીમાં ડીવા જલવો વિખેરી રહી છે. એક્ટ્રેસની માસૂમિયન પર ફેન્સ ફિદા થઈ રહ્યાં છે.

મૌની રોયના આકર્ષક દેસી લુક્સ