ટીવી ઈન્ડસ્ટ્રીથી લઈને ફિલ્મ ઈન્ડસ્ટ્રી સુધી મૌની રોય પોતાના શાનદાર અભિનયથી ફેન્સનું દિલ જીતી રહી છે
મૌની પિંક કલરની એમ્બ્રોયડર્ડ સાડી અને કંટ્રાસ્ટ બ્લાઉઝમાં ક્વીન લાગી રહી છે
રેડ કલરના લહેંગા અને વી-નેક હાફ સ્લીવ બ્લાઉઝ પહેરેલ અભિનેત્રી ઘણી ખૂબસૂરત લાગી રહી છે
મૌની વ્હાઇટ કલરના લહેંગા અને સ્લીવલેસ બ્લાઉઝમાં ઘણી સ્ટનિંગ જોવા મળી રહી છે
ગ્રીન કલરની સાડી અને સ્લીવલેસ બ્લાઉઝમાં ડીવા ઘણી કિલર અદાઓ આપતી જોવા મળી રહી છે
પિંક કલરના અનારકલી સૂટમાં કાનોંમાં ઝુમકા અને માથા પર બિંદી લગાવેલી મૌની ગોર્જિયસ દેખાઈ રહી છે