પલક તિવારીના ટ્રેન્ડી સાડી લુક


By Thakur Dharmendrasinh Dilipsinh05, Sep 2023 05:57 PMgujaratijagran.com

પલક તિવારી

ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી પણ પોતાની માતાની જેમ સોશિયલ મીડિયા પર પોતાના લુક્સને લઈને ચર્ચામાં રહે છે

ડેબ્યૂ

પલકે હાલમાં જ સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'થી પોતાનું બોલિવૂડ ડેબ્યૂ કર્યું છે

યેલો સાડી

આ યેલો કલરની પ્લેન સાડીની સાથે આ પ્રકારનો ક્રિસ ક્રોસ સ્ટ્રેપ બ્લાઉઝ યંગ ગર્લ્સના લુકને આકર્ષક બનાવી દેશે

સાટન સાડી

પ્લેન સાટન સાડીની સાથે આ પ્રકારનો હેવી વર્ક બ્લાઉઝ ટ્રેન્ડમાં રહેવાની સાથે ઘણો સ્ટાઈલિશ લુક પણ આપશે

બ્લેક સાડી

આ બ્લેક સાડીમાં અભિનેત્રી પોતાની આકર્ષક અદાઓની સાથે કર્વી ફિગર ફ્લોન્ટ કરી રહી છે

ગોર્જિયસ લુક

પલક આ શિફોન સાડી વિદ હાલ્ટર નેક બ્લાઉઝમાં ઘણી ગોર્જિયસ જોવા મળી રહી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

દરેક પ્રકારની પાર્ટી માટે પરફેક્ટ છે કરિશ્મા તન્નાના આ સેસી આઉટફિટ્સ, તમે પણ કરી શકો છો રીક્રિએટ