શ્રિયા સરનનો દરેક લુક ઘણો જ શાનદાર હોય છે પરંતુ લેટેસ્ટ સાડી લુકમાં તે ઘણી જ ગ્લેમરસ લાગી રહી છે
લેટેસ્ટ સાડીમાં અભિનેત્રીએ પીચ કલરની સાડી કેરી કરેલ છે, જેમાં સિલ્વરથી હેવી વર્ક કરવામાં આવ્યું છે
આ સાડીની સાથે અભિનેત્રીએ મેચિંગ બ્લાઉઝ કેરી કરેલ છે, શ્રિયા સરનનો આ લુક લગ્ન માટે પરફેક્ટ છે
શ્રિયા સરન પોતાના લુક્સ અને ખૂબસૂરતીને લઇને ચર્ચામાં બની રહે છે
અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. તે પોતાની ખૂબસૂરત તસવીરો શેર કરતી રહે છે
શ્રિયા સરન સાઉથની ફેમસ અભિનેત્રીઓમાંની એક છે. ટોલિવુડની સાથે અભિનેત્રીએ બોલિવુડમાં પોતાની છાપ છોડી છે