બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી ગોલ્ડન શિમરી સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે
કિયારા અડવાણીની ગ્રીન સાડી વેડિંગ પર પહેરવા માટે પરફેક્ટ છે
જો તમને સિમ્પલ સાડી પહેરવી પસંદ છે તો એક્ટ્રેસની આ વ્હાઇટ સાડી અને ડિઝાઇનિંગ ઓફ શોલ્ડર બ્લાઉઝ પરફેક્ટ છે
કિયારા અડવાણીની બ્લેક સાડી કોઇપણ વેડિંગ ફંક્શનની મેહફિલ લૂંટવા માટે પરફેક્ટ છે
કિયારા અડવાણીની આ સાડી પાર્ટી પર કેરી કરવા માટે શાનદાર છે
કિયારા અડવાણીની આ ગોર્જિયસ સાડીથી તમે વેડિંગ પર કેરી કરવા માટે ટિપ્સ લઇ શકો છો