ચક દે ઈન્ડિયાની કોમલ ચૌટાલાના લગ્ન યોજાયા છે, સામે આવી પ્રથમ તસવીર


By 04, Feb 2023 09:35 PMgujaratijagran.com

ચિત્રાશીના લગ્ન

ફિલ્મ 'ચક દે ઇન્ડિયા'માં કોમલ ચૌટાલાની ભૂમિકાને ખૂબ પસંદ કરવામાં આવી હતી

લવ સ્ટોરી

12 વર્ષ જૂની છે ચિત્રાશી અને ધ્રુવાદિત્યની લવ સ્ટોરી

મારી સૌથી સારી ફ્રેંડ હવે જીવન સાથી

ધ્રુવાદિત્ય કહે છે કે મારી સૌથી સારી ફ્રેંડ હવે જીવન સાથી બની છે. અમારો પ્રેમ પણ જૂનો છે.

ચિત્રાશીએ કહ્યું- 12 વર્ષ સુધી સંબંધોને સાચવ્યા

ચિત્રાશી રાવત કહે છે કે તેણે 12 વર્ષ સુધી ધ્રુવાદિત્ય સાથે સમય વિતાવ્યો છે. અમારા સંબંધ અંગત હતા.

રેડિયો મિર્ચીથી કરિયરની શરૂઆત

ધ્રુવાદિત્યએ રેડિયો મિર્ચી સાથે એક રેડિયો જોકી તરીકે કરિયરની શરઆત કરેલી. ત્યારબાદ મુંબઈ જઈ અનેક વેબ સિરીઝ સાથે ફિલ્મોમાં કામ કર્યું

વધતા વજનને કન્ટ્રોલ કરવાના ઘરેલૂ ઉપાય