દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીનું પ્રથમ મહાદેવનું સુપ્રસિદ્ધ સૌરાષ્ટ્રમાં સોમનાથ ખાતે આવેલ છે.
દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકી સુપ્રસિદ્ધ નાગેશ્વર મંદિર દ્વારકા ખાતે આવેલ છે.
સૌરાષ્ટ્રમાં સ્થાનિક લોકોનું પ્રખ્યાત અને પ્રાચિન મહાદેવનું મંદિર ચોટીલા નજીક ઝરીયા મહાદેવ મંદિર આવેલ છે.
સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ મંદિરો પૈકીનું એક જડેશ્વર મહાદેવનું મંદિર જે મોરબી જીલ્લાના વાંકાનેર નજીક કોઠારીયા ગામ પાસે આવેલ છે.
સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ મંદિર ઉપલેટા ખાતે ટપકેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે.
સૌરાષ્ટ્રનું પ્રખ્યાત મંદિર ભાવનગર ખાતે દરિયાની વચ્ચે શિવલિંગ આવેલું છે.
સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ મહાદેવના મંદિર પૈકીનું એક ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ખાતે આવેલ છે.
ખૂબ જ ઓછું પ્રખ્યાત અને કુદરતી સૌદર્યથી ભરપુર ભંગેશ્વર મહાદેવનું મંદિર મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના જડેશ્વર મંદિરની નજીક તીથવા ગામ પાસે આવેલ છે.