સ્ત્રી 2 ના પ્રમોશન માટે શ્રદ્ધા કપૂર 48,000 રૂપિયાના સિક્વિન અજરખ બ્લાઉઝ કેરી ક


By Smith Taral09, Aug 2024 12:44 PMgujaratijagran.com

હાલ શ્રદ્ધા કપૂર તેની આગામી ફિલ્મ સ્ત્રી 2 ના પ્રમોશનમાં વ્યસ્ત છે. શ્રદ્ધા કપૂર ઇન્ડિયન આઉટફિટ ખૂબ જ સુંદર લાગે છે, હાલ ફિલ્મના પ્રમોશનલ ઇવેન્ટમાં શ્રદ્ધા કપૂર લાલ સાડીમાં જોવા મળી હતી જેની તસવીર સોશ્યલ મિડિયા પર વાઈરલ થઈ હતી. જૂવો આ તસવીરો

શ્રદ્ધા કપૂર હાલમાં તેની આગામી ફિલ્મ 'સ્ત્રી 2'નું પ્રમોશન કરી રહી છે જે 2018ની સફળ ફિલ્મ 'સ્ત્રી'ની સિક્વલ છે

ટ્રેડિશનલ લાલ સાડી, લાંબા ખુલા વાળમાં નજર આવતી શ્રદ્ધા કપૂર તેના પાત્ર અને મૂવીના દેખાવને વાઇબ આપી રહી છે.

શ્રદ્ધા કપૂર અહીં સાટીન જ્યોર્જેટની સાડીમાં જોઈ શકાય છે જેમાં થોડી સ્પ્રિંકલ સિક્વિન શાઈન છે.

લાલ સાડીમાં બ્લુ બોર્ડર સાડીને કમ્પ્લીમેન્ટ કરે છે. આ સાથે શ્રદ્ધા કપૂર સાડી સાથે અજરખ બ્લાઉઝ પેર અપ કર્યો હતો

ડિઝાઇનર નિત્યા બજાજ ધ્વારા ડિઝાઇ કરવામાં આવેલો આ સાડી-બ્લાઉઝ કિંમત ₹48,500 છે

આ 4 સાઈકોલીજકલ થ્રીલર જે તમારા રાતની ઊંઘ ઉડાવી દેશે