શ્રદ્ધા કપૂર હાલ તેની આગામી ફિલ્મ 'સ્ત્રી 2' ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તેમાં પ્રમોશનલમાં ઈવેન્ટમાં શ્રદ્ધા કપૂરે પહેરેલું રેડ કોર્સેટ ગાઉને સૌ કોઈનું ઘ્યાન ખેચ્યું હતું
હાલમાં શ્રદ્ધા કપૂર પ્રમોશન લુકમાં શો-સ્ટોપિંગ રેડ સ્ટ્રેપલસે ગોવન્સ ગાઉનમાં નજર આવી હતી જેમા તે ખૂબજ સુંદર લાગી રહી હતી
શ્રદ્ધાએ તેના સોશિયલ મીડિયા પર તેના આ રેડ ગાઉનમા ફોટો શેર કરીને કેપ્શનમાં લખ્યું હતું કે ‘સોચો મેં ક્યા દેખ કે હસ રહી હૂં???’
શ્રદ્ધાએ ફેશન શાંતનુ અને નીખીલ ધ્વારા ડિઝાઈનર કરેલ આ અદ્ભૂત દેખાવનું રેડ કોર્સેલેટ ગાઉન પહેર્યું હતું
શ્રદ્ધાએ આ રેડ ગાઉન સાથે ગોલ્ડન ફીંગર રીગ અને નાની ગોલ્ડન ઈયરીંગને ઍક્સેસરાઈઝ કર્યું હતું
ગ્લેમ મેકઅપ માટે, શ્રદ્ધાએ ગાલ પર બ્લશ, સ્લીક આઈલાઈનર, ન્યુડ આઈશેડો અને ગુલાબી રંગની લિપસ્ટિક કેરી કરી હતી