શ્રદ્ધા દાસના બોલ્ડ લુક્સ પર તમે ક્લીન બોલ્ડ થઈ જશો
By Gujarati Jagran
08, Apr 2023 04:14 PM
gujaratijagran.com
સાઉથ અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નામના મેળવનાર શ્રદ્ધા હોટ લુક્સ માટે જાણીતા
સોશિયલ મીડિયા પર શ્રદ્ધાના ફોટોઝ તરત જ વાયરલ થઈ જાય છે
હોટનેસના મામલે શ્રદ્ધા કપૂર કોઈને પણ માત આપી શકે છે
નિયોન કલરની આ બિકીનીમાં શ્રદ્ધા બહુ જ હોટ લાગી રહી છે
વેસ્ટર્ન હોય કે ઇન્ડિયન શ્રદ્ધા પર દરેક આઉટફિટ જામે છે
ફેશન સેન્સના મામલે પણ શ્રદ્ધા બધાથી આગળ છે
ટીવીની પાર્વતી પૂજા બેનર્જીના શાનદાર એથનિક કલેક્શન
Explore More