સાઉથ અને હિંદી સિનેમાની ફેમસ અભિનેત્રી શ્રદ્ધા દાસના ફેન્સ દિવાના છે
શ્રદ્ધા દાસે ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે. પોતાના અભિનય સિવાય અભિનેત્રી પોતાના લુક્સને લઈને ચર્ચમાં રહે છે
જો તમારી પર્સાનાલિટી કર્વી છે તો તમે શ્રદ્ધા દાસના સેસી સાડી લુક્સ કેરી કરી શકો છો
વેસ્ટર્ન હોય કે પછી ઈન્ડિયન શ્રદ્ધા દાસ દરેક આઉટફિટમાં ખૂબસૂરત દેખાય છે
બ્લેક શિમરી ઈન્ડો વેસ્ટર્ન સાડીમાં શ્રદ્ધા દાસ ઘણી આકર્ષક દેખાઈ રહી છે
સાડીની સાથે સાથે શ્રદ્ધા દાસના સેસી બ્લાઉઝ ડિઝાઈન પણ કેરી કરી શકાય છે