જાહ્નવી કપૂર બોલિવૂડની સ્ટાર કિડ છે. અભિનેત્રીએ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં સારું નામ મેળવ્યું છે
અભિનત્રીના અભિનય અને ફેશન સેન્સના લાખો લોકો દિવાના છે
કર્વી ગર્લ્સ જાહ્નવી કપૂરના આકર્ષક સેસી ગાઉન લુક્સને ટ્રાય કરી શકાય છે
હાલમાં જ જાહ્નવીએ એક ઈવેન્ટ દરમિયાન સેક્વિન ઓફ શોલ્ડર ગાઉનમાં પોતાનો આકર્ષક લુક શેર કર્યો છે
આ ગ્લિટરી ટ્યૂબ ગાઉનમાં અભિનેત્રીનો ગ્લેમરસ લુક ફેન્સને ગમી રહ્યો છે
જાહ્નવી આ ગ્રીન કટ આઉટ ગાઉનમાં ઘણા કિલર પોઝ આપતી જોવા મળી રહી છે