મૌની રોય પોતાના આકર્ષક લુક્સને કારણે ચર્ચામાં બની રહે છે
ફેમસ અભિનેત્રી મૌની રોયએ ટીવી સીરિયલ્સથી લઈને ફિલ્મોમાં પણ કામ કર્યું છે
બ્લેક કલરની સાડીમાં મૌની રોયનો બ્લેક લુક શાનદાર છે
મૌની રોયનો આ શોર્ટ ડ્રેસ પાર્ટી માટે પરફેક્ટ છે
કર્વી ફિગર બતાવવા માટે બોડીકોન ડ્રેસ કેરી કરી શકાય છે
ઈન્ડિયન લુક પસંદ કરતી યુવતીઓ મૌની રોયનો આ સૂટ લુક ટ્રાય કરી શકે છે