પૂજા હેગડે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ફેમસ અભિનેત્રી છે
પૂજા હેગડે ટ્રેડિશનલ આઉટફિટ્સમાં ઘણી પ્રેટી લાગે છે
પૂજા હેગડે આ રેડ કલરની સાડીમાં ઘણી ગ્લેમરસ લાગી રહી છે
પૂજા હેગડે ગોલ્ડન કલરની સાડીમાં બલાની ખૂબસૂરત લાગી રહી છે
અભિનેત્રી પૂજા હેગડે યેલો શરારા સૂટમાં અપ્સરા લાગી રહી છે
પૂજા હેગડે બ્લેક કલરની સાડીમાં ઘણી આકર્ષક લાગી રહી છે