Kriti Sanonના લગ્ન-પૂજા માટે પરફેક્ટ લુક્સ


By Thakur Dharmendrasinh Dilipsinh31, Oct 2023 03:33 PMgujaratijagran.com

કૃતિ સેનન

બોલિવૂડ અભિનેત્રી કૃતિ સેનન પોતાની ડ્રેસિંગ સેન્સને લઈને હંમેશા ચર્ચામાં બની રહે છે

ટ્રેડિશનલ લુક

કૃતિ સેનનનું નામ બોલિવૂડની એ અભિનેત્રીઓની લિસ્ટમાં સામેલ છે, જે વેસ્ટર્ન સિવાય ટ્રેડિશનલ લુકમાં પણ ઘણી ખૂબસૂરત દેખાય છે

સી ગ્રીન સાડી

પાર્ટી માટે કૃતિ સેનનની આ સી ગ્રીન સાડીથી ઇન્સ્પિરેશન લઈ શકાય છે

ચોકલેટ બ્રાઉન

સાડી ટ્રેડિશનલ લુકમાં પરફેક્ટ દેખાવા માટે કૃતિ સેનનની આ ચોકલેટ બ્રાઉન સાડી પણ ટ્રાય કરી શકાય છે

બ્લેક સાડી

બ્લેક કલરની સાડી લુકને ગ્લેમરસ બનાવવાનું કામ કરે છે

વ્હાઈટ એન્ડ રેડ પ્રિન્ટેડ સાડી

આ દિવસોમાં પ્રિન્ટેડ સાડીની ઘણી ફેશન છે. ગ્લેમરસ દેખાવા માટે કૃતિ સેનનનો આ લુક કેરી કરી શકાય છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

દિવાળી પાર્ટી પર કેરી કરો Tamannaah Bhatiaના સેસી સાડી-બ્લાઉઝ