બોલિવૂડ અભિનેત્રી તમન્ના ભાટિયાના સેસી સાડી-બ્લાઉઝ લુક્સ ઓફિસની દિવાળી પાર્ટી પર કેરી કરી શકાય છે
હાલમાં જ તમન્નાએ ઈન્સ્ટાગ્રામ પર બ્લેક કલરની સાડી સ્ટ્રેપી બ્લાઉઝમાં પોતાનો આકર્ષક સેસી લુક શેર કર્યો છે
આ વ્હાઈટ કલરની ડોટિડ પ્રિન્ટ સાડી પર્લ બ્લાઉઝમાં અભિનેત્રીની ખૂબસૂરતી કમાલની લાગી રહી છે
અભિનેત્રી આ રેડ કલરની નેટિડ સાડી સેસી બ્લાઉઝમાં ઘણી ખૂબસૂરત જોવા મળી રહી છે
આ ગ્રે કલરની સ્લિક સાડી બ્રોડ નેક પફ સ્લીવ્સ બ્લાઉઝ તમે કોઈપણ ફેસ્ટિવલ પર કોપી કરી શકો છો
તમન્નાનો ક્રેપ ફેબ્રિક સાડી હોલ્ટર નેક બ્લાઉઝ લુક ઓફિસ પાર્ટી માટે પરફેક્ટ છે