Shraddha Arya વન શોલ્ડર થાઈ સ્લિટ ડ્રેસમાં લાગી એકદમ હોટ
By Jignesh Trivedi
05, Jan 2023 09:19 PM
gujaratijagran.com
સિઝલિંગ અદાઓગ્રે કલરના ડ્રેસમાં શ્રદ્ધા પોતાની સિઝલિંગ અદાઓથી ઠંડીમાં પણ ફેન્સનો પરસેવો છોડાવ્યો.
ઓવરઓલ લુકતસવીરમાં ડીવાએ ગ્રે કલરની ફુલ લેન્થ વન શોલ્ડર ડ્રેસ પહેર્યો હતો. મિનિમનલ મેકઅપમાં એક્ટ્રેસ એકદમ સુંદર લાગી રહી હતી.
બોલ્ડ અંદાજફોટોમાં ડીવા પોઝ દેતા એકદમ બોલ્ડ અંદાજમાં જોવા મળી.
હોટનેસએક્ટ્રેસ થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં હોટનેસની તમામ હદ પાર કરતી જોવા મળી.
ફેશનિસ્ટાશ્રદ્ધા એક ફેશનિસ્ટા છે, ડીવાની યુનિક ડ્રેસિંગ સેન્સ અને મસ્ત અદાઓથી ફેન્સ તેના દીવાના છે.
વર્ક ફ્રંટશ્રદ્ધા એપ્રિલ 2023માં રિલીઝ થનારી રોકી ઔર રાનીની પ્રેમ કહાનીમાં જોવા મળશે. મૂવીમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં છે.
ALL PHOTO CREDITS: INSTAGRAM/SHRADDHA ARYA
Yawning Effect: વધુ પડતાં બગાસા આવવા ખતરનાક સંકેત છે, કેમ જાણો અહીં
Explore More