ઉનાળાની ઋતુમાં જીન્સ સાથે લાઈટ વેઈટ કુર્તી પહેરવામાં કમ્ફર્ટેબલ રહે છે. કુર્તીમાં અનેક પ્રકારની ડીઝાઈન જોવા મળે છે, જેમા નેક, અને સ્લીવસમાં ઘણી વેરાયેટી હોય છે. જો તમે કુર્તીમાં નવી ડીઝાઈન શોધી રહ્યા હોવ તો આ કૂર્તી ડીઝાઈનથી પ્રેરણા લઈ શકો છો.
આ લીલા રંગની ફ્લોરલ કુર્તી વધુ બે કલરમા અવેલેબલ છે અને તે ફેબ્રિક પોલિએસ્ટરમા આવે છે. આમાં કીહોલ નેક સાથે છે.
V નેક અને ફ્રન્ટ બટન સાથે આ શોર્ટ કોટન ફેબ્રિકમાં બનેલી કુર્તીમાં થ્રી ફોર્થ સ્લીવ્સ વાળી છે. આ ઉનાળામાં પહેરવા માટે કમ્ફર્ટેબલ રહેશે
જ્યોર્જેટ ફેબ્રિકમાં ચિકંનકારી વર્ક કરેલી આ કૂર્તી પણ સુંદર લાગશે, થ્રી ફોર્થ સ્લીવ્સ સાથે આવતી આ કુર્તી ઉનાળામા પહેરવા માટે યોગ્ય છે
ઓફ વ્હાઈટ કલરમા બ્લેક પ્રિન્ટ સાથેની આ શોર્ટ કુર્તીમાં તમારો લૂક સ્માર્ટ અને ક્લાસી લાગશે
આ શોર્ટ કુર્તી ટીલ બ્લુ કલરમાં અવેલેબલ છે, આનું ફેબ્રિક વિસ્કોસ છે અને તેમાં મંડાલા પેટર્નનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ ટૂંકી કુર્તી ઝિગઝેગ પ્રિન્ટ સાથે સુંદર લાગે છે. તે ફ્રન્ટ બટન અને મેન્ડરિન પેટર્ન સાથે ખૂબ જ સુંદર લાગે છે.
જો તમને બાંધણી પેટર્ન પસંદ હોય તો હોય તો આવી કૂર્તી ટ્રાય કરી શકો છો, ફેબ્રિક કોટનમા આ કુર્તીને પસંદ કરી શકો છો
ગુલાબી રંગ કુર્તીમાં ઘણુ સુંદર લાગે છે, આ કોલર નેક સાથે કોટન ફેબ્રિકમાં આ ગુલાબી રંગની કૂર્તી તમને ટ્રાય કરી શકો છો
એક્વા કલરની શોર્ટ કુર્તી પ્રિન્ટેડ લુકમાં ખૂબ જ સ્ટાઈલીશ લાગે છે. થ્રી-ફોર્થ સ્લીવ્સ સાથેની આ શોર્ટ કુર્તીનું ફેબ્રિક કોટનનું છે.
અનારકલી લુકની ડીઝાઈન સાથે એમ્બ્રોઇડરી સાથે આ શોર્ટ સ્ટાઈલમા સફેદ કુર્તી ખૂબ જ સુંદર લાગે છે.
આ ગ્રે રંગની શોર્ટ કુર્તી ક્રેપ ફેબ્રિકમાં છે. તેના પર ફ્લોરલ પ્રિન્ટ છે
આછા વાદળી રંગની આ ટૂંકી કુર્તી એમ્પાયર કટમાં સ્માર્ટ લુક આપી રહી છે. તે વિસ્કોસ રેયોન ફેબ્રિકમાં છે.