ચાલવું એ વજન ઘટાડવા માટેની સૌથી સરળ કસરત છે, જે કેલરી બર્ન કરે છે. દરરોજ ઓછામાં ઓછા 30 મિનિટ ચાલો.
બોડીવેટ સ્ક્વોટ્સ કરવાથી નીચેના ભાગને મજબૂત બનાવે છે, જેનાથી મેટાબોલિઝમ વધે છે. આ કસરત કરવાથી વજન પણ નિયંત્રણમાં રહે છે. આ અઠવાડિયામાં આના ત્રણ વખત બે થી ત્રણ સેટ કરો.
આ કસરત કરવાથી તમે હૃદયને સ્વસ્થ રાખી શકો છો, આનાથી પગના સ્નાયુઓ મજબૂત બને છે તેનાથી ઘણી બધી કેલરી પણ બર્ન થાય છે. અઠવાડિયામાં ત્રણથી ચાર વખત 30 મિનિટ બાઇક ચલાવવું શરીર માટે ફાયદાકારક રહે છે
પ્લેન્કસ કરવાથી સ્નાયુઓ મજબૂત બને છે, પ્લેન્ક કરવાથી શરીરની સ્ટેબીલીટી વધે છે. આ અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ વખત ત્રણ સેટમાં કરો.
દોરડા કૂદ ઈન્ટેનસ વર્કઆઉટ છે જે કેલરી બર્ન કરે છે. આ કસરત થી તમારા હૃદયને પણ સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ માટે અઠવાડિયામાં ચારથી પાંચ વખત 5-10 મિનિટ માટે દોરડું કૂદવું.
દોરડા કૂદ ઈન્ટેનસ વર્કઆઉટ છે જે કેલરી બર્ન કરે છે. આ કસરત થી તમારા હૃદયને પણ સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ માટે અઠવાડિયામાં ચારથી પાંચ વખત 5-10 મિનિટ માટે દોરડું કૂદવું.
સ્વિમિંગ કરવાથી શરીરનું સંપૂર્ણ વર્કઆઉટ થાય છે, આનાથી સાંધાની પણ સારી કસરત થાય છે. અઠવાડિયામાં ત્રણ વખત 20-30 મિનિટ સ્વિમિંગ કરવું જોઈએ
યોગ કરવાથી શરીરની ફ્લેક્સીબીલીટી વધે છે, માનસિક તણાવ ઓછો થાય છે. અઠવાડિયામાં બે થી ત્રણ વખત 20-30 મિનિટ યોગ કરો.
ચેયર ડીપ્સ કરવાથી શરીરના અપર બોડીને મજબૂત બનાવે છે. અઠવાડિયામાં ત્રણ વખત આના ત્રણ સેટ કરો.