યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ટીવી શોમાંથી પોતાની ખાસ ઓળખ ઊભી કરનારી નાયરા તેના જબરદસ્ત લૂક્સને લીધે ચર્ચામાં રહે છે.
વ્હાઇટ ગાઉનમાં શિવાંગીનો લૂક ગજબ લાગી રહ્યો છે. આવું ગાઉન તમે પણ ટ્રાય કરી શકો છો.
આ યલો કલરના ગાઉનમાં એક્ટ્રેસ ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. એક્ટ્રસે તેનો લૂક પૂરો કરવા માટે ગ્લોસી મેકઅપ કેરી કર્યો છે.
જો તમે પાર્ટીમાં દરેકનું ધ્યાન તમારા પર ખેંચવા માગો છો તો તમે શિમરી ડ્રેસ કેરી કરી શકો છો.
આ રીતના થાઇ સ્લીટ ડ્રેસમાં નાયરા ખૂબ જ ગોર્જિયસ લાગી રહી છે. આ સાથે જ તેનો બોલ્ડ મેકઅપ અને ઇયરિંગ્સ પણ શાનદાર લાગી રહી છે.
આ ક્યૂટ ડ્રેસમાં શિવાંગી ખૂબ જ સારી રહી છે. તેમની આ સ્ટાઇલ ખૂબ જ ઇન્સ્પાયરિંગ છે. તમે પણ તેને પાર્ટીમાં ટ્રાય કરી શકો છો.
આ રેડ કલરના ડ્રેસમાં એક્ટ્રેસ તેની હોટનેસ બતાવી રહી છે. તમે કોઈ નાઇટ પાર્ટીમાં આવો શિમરી ડ્રેસ કેરી કરી શકો છો.
આ ગ્રે કલરના ગાઉનમાં નાયરા ખૂબ જ સુંદર લાગી રહી છે.