ટીવી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી તેના લૂક્સને લીધે ચર્ચામાં રહે છે.
ટીવી સિરિયલ યે હૈ મહોબ્બતેમાં એક્ટ્રેસે ઇશિતાનો રોલ પ્લે કર્યો હતો.
દિવ્યાંકાનો દરેક લૂક ફેન્સને ખૂબ જ પસંદ આવે છે.
વેસ્ટર્ન લૂક હોય કે, ઇન્ડિયન લુક દિવ્યાંકા ત્રિપાઠી દરેક આઉટફિટમાં શાનદાર લાગે છે.
દિવ્યાંકા ત્રિપાઠી પાસે સાડીઓનું શાનદાર કલેક્શન છે. તમે પણ એક્ટ્રેસના આ લૂક્સમાંથી ઇન્સિપરેશન લઈ શકો છો.
જો તમે કફ્તાન ટ્રાય કર્યું નથી તો દિવ્યાંકા ત્રિપાઠીના આ લૂકને કેરી કરી શકો છો.
દિવ્યાંકા ત્રિપાઠી સોશિયલ મીડિયા પર ખૂબ જ વધુ એક્ટિવ રહે છે અને તેના સુંદર ફોટો શેર કરે છે.
દિવ્યાંકા ત્રિપાઠીના ઇન્સ્ટાગ્રામ પર 25 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.