50 વર્ષની ઉંમરે પણ અભિનેત્રી ભાગ્યશ્રી પોતાની ખાસ ઓળખ જાળવી રહી છે. આજે ભલે અભિનેત્રી ફિલ્મી દુનિયાથી દૂર હોય પરંતુ તેનો લુક આજે પણ લોકોના દિલ પર રાજ કરે છે. અભિનેત્રી સોશિયલમીડિયા પર તેના દમદાર લુક શેર કરતી રહે છે. ચાલો જાઈએ તેમના પોશાક
સલમાનની હિરોઈનનો આ લુક જોઈને ક્યારેક જ કોઈ અંદાજો લગાવી શકે કે અભિનેત્રી 50 વર્ષની છે. ભાગ્યશ્રી આ સાડીમાં ધૂમ મચાવી રહી છે.
આ પરંપરાગત સિલ્ક સાડીમાં અભિનેત્રી ક્લાસી લાગે છે.તેમની આ શૈલી અદ્ભુત છે.તમારે આની ટ્રાય કરવી જોઈએ.
આ પ્રકારની પ્લેન સાડી ખૂબ જ ક્લાસી લુક આપે છે. આ સાડી પહેરીને ભાગ્યશ્રી વધુ સુંદર લાગી રહી છે. આ સાથે તેણે બ્રેલેટ બ્લાઉઝ પહેર્યું છે.
ભાગ્યશ્રીની આ સાડીનો લુક ઉનાળાની સીઝન માટે બેસ્ટ છે. જો તમે પણ આ ઉનાળામાં સાડી પહેરીને ફરવા માંગો છો, તો તમારા આ લુકને રિક્રિએટ કરવો જ પડશે.
આ ખૂબસૂરત લહેંગામાં અભિનેત્રી આકર્ષક લાગી રહી છે.આ વેડિંગ સિઝનમાં તમે પણ આ લુક ટ્રાય કરી શકો છો.આ પહેર્યા પછી તમારી સુંદરતાનો કોઈ જવાબ નહીં હોય.
આ ઓફ વ્હાઇટ સાડીમાં અભિનેત્રી કોઈ પરીથી ઓછી નથી લાગતી તેનો આ સુંદર લુક દિલને મોહી લે તેવો છે. આ સાથે તેમનો આ મોતીનો હાર ખૂબ જ રોયલ લુક આપી રહ્યો છે.
આ બ્લેક સાડીમાં ભાગ્યશ્રીની સ્ટાઈલ જ અલગ છે. આ સાથે તેણે સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યું છે.ન્યૂનતમ મેકઅપ સાથે શાનદાર લાગે છે.