ટીવી અભિનેત્રી શિવાંગી જોશીએ ઘરે-ઘરે પોતાની ઓળખાણ બનાવી લીધી છે
'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં શિવાંગી જોશીએ નાયરાનું પાત્ર ભજવ્યું હતું, જે દરેકને પસંદ આવ્યું
શિવાંગી જોશીને લોકો મોટાભાગે નાયરાના નામે જ ઓળખે છે
ઈન્ડિયન લુક હોય કે પછી વેસ્ટર્ન શિવાંગી દરેક લુકમાં ખૂબસૂરત દેખાય છે
શિવાંગી જોશીના આ ડેનિમ લુકથી ઈન્સ્પિરેશન લઈ શકાય છે
પર્પલ કલરનો શિમરી ડ્રેસ પાર્ટી માટે પરફેક્ટ છે