રકુલ પ્રીત સિંહ બોલિવૂડની શાનદાર અભિનેત્રી છે, તેણે અત્યાર સુધીમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે
અભિનેત્રી કન્નડ, તમિલ, તેલુગુ સહિત બોલિવૂડ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે
અભિનયની સિવાય રકુલની ડ્રેસિંગ સેન્સ પણ ક્લાસી હોય છે
અભિનેત્રી આ બ્લૂ કલરના સ્લીવ્સ શોર્ટ ડ્રેસમાં ઘણી ગોર્જિયસ લાગી રહી છે
રકુલની આ ડેનિમ ઓફ શોલ્ડર ડ્રેસ ક્લાસી છે
પાર્ટીઝમાં વેલવેટ ડ્રેસ પણ સારો ઓપ્શન છે. અભિનેત્રીના ઓલઓવર લુકથી આઈડિયા લઈ શકાય છે