ફિલ્મ યારિયાંથી બોલિવૂડમાં ડેબ્યુ કરનારી અભિનેત્રી રકુલ પ્રીત સિંહના ફેન્સ દિવાના છે
રકુલ પ્રીત સિંહને સાડી પહેરવી ઘણી ગમે છે, અભિનેત્રીની પાસે શાનદાર સાડી કલેક્શન છે
વેસ્ટર્ન લુક હોય કે પછી ઇન્ડિયન રકુલ પ્રીત દરેક લુકમાં ખૂબસૂરત લાગે છે
આ રેડ કલરની સાડીમાં રકુલ પ્રીત સિંહે ઓપન હેર રાખ્યા છે
રકુલ પ્રીત સિંહ પાસે દરેક આઉટફિટનું શાનદાર કલેક્શન છે, તેના લુક પરથી ઇન્સ્પિરેશન લઈ શકાય છે
પર્પલ કલરની આ શિમરી સાડીમાં રકુલનો લુક શાનદાર છે