શિવાંગી જોશીના સ્ટાઇલિશ લુક્સથી નહીં હટે નજર


By Thakur Dharmendrasinh Dilipsinh2023-05-15, 15:52 ISTgujaratijagran.com

શિવાંગી જોશી

શિવાંગી જોશી સોશિયલ મીડિયા પર પોતાના સ્ટાઈલિશ લુક્સથી છવાયેલી રહે છે

ઓફ શોલ્ડર આઉટફિટ

શિવાંગી બ્લેક કલરના ઓફ શોલ્ડર ટાઈટ ડ્રેસમાં ઘણા સિઝલિંગ લુક આપી રહી છે

સ્લેઈંગ ઈન રેડ

તસવીરમાં અભિનેત્રી રેડ કલરના ઓફ શોલ્ડર ડ્રેસમાં હસતી ઘણી કિલર લાગી રહી છે

ફ્લોરલ પ્રિન્ટેડ લુક

ક્રીમ કલરના ફ્લોરલ પ્રિન્ટેડ લુકમાં અભિનેત્રી સ્લેઈંગ પોઝ આપતી જોઈ શકાય છે

રફલ ડ્રેસ

ઓરેન્જ કલરના ડીપ નેક રફલ ડ્રેસમાં અભિનેત્રી સ્માઈલ આપતી ઘણી જ ખૂબસૂરત લાગી રહી છે

મીની ડ્રેસ

રેડ કલરના એમ્બ્રોયડર્ડ મીની ડ્રેસમાં અભિનેત્રી પોતાની કાતિલાના નિગાહોથી કહેર વર્તાવી રહી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

ટીવીની 'ગોપી વહુ' રિયલ લાઈફમાં છે ઘણી આકર્ષક