સ્લિમ બોડી માટે આ ડાયટ લે છે શિલ્પા શેટ્ટી, તમે પણ કરો ફોલો


By Kishan Prajapati02, Apr 2023 06:14 PMgujaratijagran.com

શિલ્પા શેટ્ટીની સુંદરતા

શિલ્પા શેટ્ટી ખૂબ જ ફિટ એક્ટ્રેસ છે. તેના સ્લિમ ફિગરનું રહસ્ય દરેક લોકો જાણવા માગે છે.

યોગાસન અને પ્રાણાયામ

શિલ્પા તેના યોગ માટે ખૂબ ફેમસ છે. તેણે યોગાસન અને પ્રાણાયામના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

શિલ્પાનું ડાયટ છે ખાસ

શિલ્પા શેટ્ટી યોગ ઉપરાંત તેના ડાયટનું પણ ખાસ ધ્યાન રાખે છે. તે હેલ્થી અને પોષકતત્વોથી ભરપૂર ખાવાનું પસંદ કરે છે.

દિવસની શરૂઆત

શિલ્પા તેના દિવસની શરૂઆત 1 ગ્લાસ આંબળાના જ્યૂસ અને 1 પ્લેટ પપૈયાની સાથે કરે છે. જે સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે.

લંચ પહેલાં

અડધો કલાક પછી શિલ્પા 2 ઇંડા ખાય છે. આ પછી તે 1 ગ્લાસ તાજુ નારિયેળ પાણી પીવે છે.

હેલ્થી લંચ

લંચની વાત કરીએ તો શિલ્પા દિવસના ખાવામાં બ્રાઉન રાઇસ અથવા ક્નીવાની 2 રોટલી, દાળ, ફિશ, એક લીલું શાક અને ઇંડા ભુરજી ખાય છે.

લંચ પછી છાશ

લંચના એક અથવા બે કલાક પછી શિલ્પા સ્લિમ દહીથી બનેલી છાશ પીવાનું પસંદ કરે છે. તે સાંજે એક બ્રાઉન શુગરની ચા, અખરોટ, કાજુ અને ચીજ સ્લાઇસનું સેવન કરે છે.

શાકભાજીથી ભરેલું ડિનર

રાતે ખાવામાં શિલ્પા સલાડ અને અન્ય શાકભાજી જેવી કે, ટર્કીનો એક ટૂકડો અને ઓલિ ઓઇલ ખાવાનું પસંદ કરે છે.

સૂપ

ક્યારેક-ક્યારેક શિલ્પા ડનરમાં સાલ્મન સ્ટિક અને સાર સૂપ પીવે છે. રાતે સૂતા પહેલાં શિલ્પા એક ગ્લાસ સ્લિમ મિલ્ક પીવે છે.

જંક ફૂડ્સ ખાવાથી બાળકોને થાય છે આ 5 નુકસાન