શિલ્પા શેટ્ટી પોતાની કાતિલાના અને આકર્ષક અદાઓથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે
આ તસવીરમાં શિલ્પા કલરફુલ મોનોકિની ડ્રેસમાં સિઝલિંગ લુક આપી રહી છે
શિલ્પા બ્લેક કલરના કટઆઉટ ઓફ શોલ્ડર ડ્રેસમાં આકર્ષક લુક આપતી જોવા મળી રહી છે
સ્લિવર કલરના હોલ્ટર નેક કટઆઉટ ડ્રેસમાં શિલ્પા કિલર લુક આપતી જોવા મળી રહી છે
લેપર્ડ પ્રિન્ટેડ બિકીની આઉટફિટમાં બીચ કિનારે શિલ્પા દિલકશ અંદાજમાં જોઈ શકાય છે
પિંક કલરના ગ્લિટરી વન શોલ્ડર મિની ડ્રેસમાં શિલ્પા સ્લેઇંગ પોઝ આપી રહી છે