અભિનેત્રી દિશા પટણીની આકર્ષક તસવીરો


By Thakur Dharmendrasinh Dilipsinh13, Jun 2023 07:13 PMgujaratijagran.com

બોલિવૂડ અભિનેત્રી

બોલિવૂડ અભિનેત્રી દિશા પટણીના અભિનયના ફેન્સ દિવાના છે

જન્મદિવસ

બોલિવૂડની ખૂબસૂરત અભિનેત્રી દિશા પટણી આજે 13 જૂનના રોજ પોતાનો 31મો જન્મદિવસ ઉજવી રહી છે

સોશિયલ મીડિયા સેન્સેશન

અભિનેત્રી હંમેશા પોતાના આકર્ષક એન્ડ ખૂબસૂરત લુકને લઈને સોશિયલ મીડિયા સેન્સેશન બની રહે છે

કટ આઉટ ગાઉન

અભિનેત્રીનો આ સેક્વિન કટઆઉટ બોડીકોન ગાઉન લુક ઘણો આકર્ષક છે

મેટ્રિક્સ ડ્રેસ

દિશા આ સ્લિવર કલરના મેટ્રિક્સ ડ્રેસમાં પરફેક્ટ ફિગર ફલોન્ટ કરતી જોવા મળી રહી છે

બાર્બી લુક

આ પિંક કલરના લહેંગાની સાથે સ્ટ્રેપ ચોળીમાં અભિનેત્રી એકદમ બાર્બી ડોલ લાગી રહી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

મલાઈકા અરોરાની શાનદાર બ્લાઉઝ ડિઝાઈન્સ, દરેક સાડી પર આપશે સ્ટાઈલિશ લુક