મલાઈકા અરોરાની શાનદાર બ્લાઉઝ ડિઝાઈન્સ, દરેક સાડી પર આપશે સ્ટાઈલિશ લુક


By Sanket M Parekh13, Jun 2023 04:24 PMgujaratijagran.com

ફુલ સ્લીવ બ્લાઉઝ

લહેંગા સાથે મલાઈકાનો આ ફુલ સ્લીવ ડિઝાઈનર બ્લાઉઝ કમાલનો લાગી રહ્યો છે. આ પ્રકારે બ્લાઉઝને તમે સાડી સાથે પણ સ્ટાઈલ કરી શકે છે.

સ્લીવલેસ સ્ટોન બ્લાઉઝ

આ બ્લાઉઝમાં હેવી સ્ટોન વર્ક કરવામાં આવ્યું છે. જેને મલાઈકાએ સાડી સાથે શાનદાર રીતે પેયર કર્યું છે. જેને તમારે એક વખત જરૂર ટ્રાય કરવું જોઈએ.

સ્લીવલેસ ગ્રીન બ્લાઉઝ

આ પિંક સાડી સાથે મલાઈકાએ કૉન્ટ્રાસ ગ્રીન બ્લાઉઝ કરી કર્યો છે. જે ખૂબ જ કુલ લાગી રહ્યો છે.

બ્રાઈડલ બ્લાઉઝ

આ પ્રકારે બ્રાઈડલ બ્લાઉઝ ખૂબ જ સુંદર લાગે છે. જો તમે પણ પરણવા જઈ રહ્યા હોવ, તો મલાઈકાની જેમ સ્વીટડીપ નેક સ્લીવલેસ બ્લાઉઝ સ્ટાઈલ કરી શકો છો.

મોનોટેલ બ્લાઉઝ

આ શિમરી સાડી સાથે એક્ટ્રેસે સુંદર મોનોટોલ બ્લાઉઝ કેરી કર્યો છે. સ્ટાઈલ પણ આજકાલ લહેંગા અને સાડી બન્ને સાથે ટ્રેન્ડિંગમાં છે.

શિમરી બ્લાઉઝ

આ શિમરી સાડીની સાથે એક્ટ્રેસે મેચિંગ શિમરી બ્લાઉઝ કરી રહ્યો છે. તેનો આ બ્લાઉઝ ખૂબ જ વર્સેટાઈલ છે. જેને તમે લહેંગા સાથે પણ કેરી કરી શકો છો.

બ્રાલેટ બ્લાઉઝ

આ બ્રાલેટ બ્લાઉઝને પહેરીને એક્ટ્રેસ હૉટનેસનો જલવો વીખેરી રહી છે. જેને તમે કોઈ પણ આઉટફિટ સાથે કેરી કરી શકો છો.

અભિનેત્રી સોનાલી બેન્દ્રેની શાનદાર ડ્રેસિંગ