અભિનેત્રી સોનાલી બેન્દ્રેની શાનદાર ડ્રેસિંગ


By Thakur Dharmendrasinh Dilipsinh12, Jun 2023 07:23 PMgujaratijagran.com

સોનાલી બેન્દ્રે

90ના દાયકાની શાનદાર અભિનેત્રી સોનાલી બેન્દ્રે આજે પણ પોતાના લુકનો જલવો સોશિયલ મીડિયા પર ફેલાવતી જોવા મળે છે

ડ્રેસિંગ સેન્સ

48 વર્ષની ઉંમરે પણ અભિનેત્રીની ડ્રેસિંગ સેન્સ અદભૂત છે

બોડીકોન ડ્રેસ

સોનાલી આ બોડીકોન ડ્રેસમાં પોતાની આકર્ષક અદાઓથી યુવા અભિનેત્રીઓને માત આપી રહી છે

શોર્ટ ડ્રેસ લુક

આ પિંક કલરના શોર્ટ ડ્રેસ સાથે બ્લેઝરમાં અભિનેત્રી ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી છે

બ્યુટી ઈન બ્લેક

અભિનેત્રી આ બ્લેક કલરના હાઈ સ્લિટ ફ્રિલ ડ્રેસમાં કાતિલાના લાગી રહી છે

કો ઓર્ડ

સોનાલીનો આ સાટન કો ઓર્ડ લુક તમે પણ ટ્રાય કરી શકો છો

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

ટીવીની ખૂબસૂરત અભિનેત્રી શિવાંગી જોશીના શાનદાર લુક