સોશિયલ મીડિયા પર કૃતિ સેનને લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ આકર્ષક અંદાજમાં જોવા મળી રહી છે
બ્લેક ફ્રિલ થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં કૃતિ સેનન ખૂબ જ સુંદર લાગી રહી છે, ફેન્સને એક્ટ્રેસનો આ લુક પસંદ આવી રહ્યો છે
આ અદભૂત આઉટફિટની સાથે અભિનેત્રીએ લાઇટ મેકઅપ કર્યો છે અને ગોલ્ડન બ્રેસલેટ કેરી કર્યું છે
કાર્તિક આર્યન અને કૃતિ સેનનની ફિલ્મ શહેજાદા 10 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થઈ રહી છે
અભિનેત્રી કૃતિ હંમેશા ખૂબ જ ક્લાસી આઉટફિટ પહેરે છે, અને તેનો દરેક લુક અદભૂત હોય છે
કૃતિ સેનનનો આ આઉટફિટ પાર્ટી લુક માટે પરફેક્ટ છે, તમે આ આઉટફિટ્સને પણ કેરી કરી શકો છો