મિશન મંગલ અભિનેત્રી તસવીરમાં લહેંગામાં ખૂબ જ આકર્ષક અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે
તસવીરમાં અભિનેત્રીએ ફ્લોરલ પ્રિન્ટેડ લહેંગો અને બ્લેક ડીપ નેક બ્લાઉઝ પહેર્યો છે
આ તસવીરમાં અભિનેત્રી ખૂબ જ ગ્લેમરસ એન્ડ ગોર્જિયસ લાગી રહી છે
કાશ્મીરાની સુંદરતાના ચાહકો દિવાના છે. અભિનેત્રીની આ પોસ્ટ પર લોકો કમેન્ટ્સમાં 'સ્ટનિંગ બ્યુટી' લખી રહ્યા છે
તસવીરમાં અભિનેત્રી લેપર્ડ પ્રિન્ટેડ ડ્રેસમાં ખૂબ જ સ્લેઇંગ લાગી રહી છે
કાશ્મીરા આ વર્ષે ત્રણ તમિલ અને એક તેલુગુ ફિલ્મમાં જોવા મળશે. અભિનેત્રીએ એક માત્ર બોલિવૂડ ફિલ્મ 'મિશન મંગલ' કરી છે, જેમાં અભિનેત્રીએ વિદ્યા બાલનની પુત્રીની ભૂમિકા ભજવી હતી